Discussion Forum SMC

Discussion Forum SMC

11-01-2015 : શાળા વ્યવસ્થાપન સમિતિની માસિક બેઠકમાં મુદ્દાઓ પર કરવામાં આવેલી ચર્ચા પર પોતાની સમજ કેવી રીતે બનાવો છો?



તારણ:

  • ૨૨% માસવાર અને વાર્ષિક યોજનાઓ નક્કી કરવી.
  • ૧૮% દરેક કાર્યની વહેંચણી માટે સભ્યની ચોક્કસ જવાબદારી નક્કી કરવી.
  • ૨૦% બેઠકમાં કરવામાં આવેલ ચર્ચા અને નિર્ણયોનું દસ્તાવેજીકરણ કરવું.
  • ૨૧% કાર્ય પૂર્ણ કરવા માટે જરૂરી સંસાધનો પર ચર્ચા કરવી.
  • ૧૯% દરેક બેઠકમાં કોઈ વિશેષ મુદ્દાને ધ્યાનમાં લઈને સભ્યોની ક્ષમતા વધારવાના પ્રયત્ન કરવા.