Discussion Forum SMC
11-10-2014 : તમારા ગામની શાળા વધારે સારું કાર્ય કરે તે માટે શું કરવાની જરૂર છે? તેની નોંધ કરો.
તારણ:
- સામુહિક, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા.
- શિક્ષક નું સન્માન,શિક્ષકોને વધારાની કામગીરીમાંથી દૂર કરવા જોઈએ.
- કમ્પ્યુટરની સુવિધા વધારવી.
- દરેક બાળકને શિષ્યવૃત્તિ આપવી.
- જન સમુદાયનું શાળા સાથે જોડાણ કરવું.
- SMC દ્વારા સતત મૂલ્યાંકન થવું જોઈએ અને SMCની શાળામાં સક્રિય ભાગીદારી.
- ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવો.
- કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું જરુરી છે.
- ગરીબ બાળકોને વ્યવસાયિક શિક્ષણ પૂરું પાડવું.
- પ્રવૃત્તિલક્ષી શિક્ષણ પર વધુ ભાર મુકવો.
- શાળામાં ક્લર્ક અને પટ્ટાવાળાની ભરતી હોવી જોઈએ.