Discussion Forum SMC

Discussion Forum SMC

11-11-2014 : આપ શાળામાં શિક્ષકોની નિયમિતતાથી કેટલા સંતુષ્ટ છો?



તારણ:

  • એસ.એમ.સીના સભ્યો શિક્ષકોની નિયમિત કરવા માટે નીચે મુજબની પ્રવૃતિઓ કરી શકે છે.
  • શાળા વ્યવસ્થાપન સમિતિ ના સભ્યોએ સમયાંતરે શાળાની મુલાકાત લેવી જોઈએ અને શાળામાં થતી પ્રવૃતિથી જાગૃત રહેવું જોઈએ.
  • શાળાના શિક્ષકો સાથે મીટીંગ કરવી જેથી શિક્ષકોના વિચારો અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોના વિચારોની આપલે થાય અને શાળાના બાળકોને શિક્ષણ અને પ્રવૃતિમય જ્ઞાન વધારવા માટે યોગ્ય રૂપરેખા તૈયાર કરીને તે અનુસાર કાર્ય કરવા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા.
  • શાળાના શિક્ષકોને તેમણે કરેલા કાર્યો પર પ્રમાણપત્ર કે યોગ્ય પુરસ્કાર આપીને સન્માનિત કરવા.