Discussion Forum SMC

Discussion Forum SMC

11-12-2014 : આપણી શાળામાં અહી જણાવવામાં આવેલ પૈકી કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?



તારણ:

  • ૮૯ % શાળાઓમાં બધીજ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેવી કે,(યોગ્ય વર્ગખંડની સુવિધા, અલગ-અલગ શૌચાલાની સુવિધા, પુસ્તાકાલાની સુવિધા, કોમ્પુટર લેબની સુવિધા, ભૌતિક સાધનોની સુવિધા, રમત-ગમત ના મેદાનની સુવિધા, ઔષધી બાગની સુવિધા, પીવાના પાણીની સુવિધા વગેરે.)
  • ૧૧ % શાળાઓમાં અમુક સુવિધાઓ જ ઉપલબ્ધ છે જેવી કે,(યોગ્ય વર્ગખંડની સુવિધા,અલગ-અલગ શૌચાલયની ચુવિધા, પીવાના પાણીની સુવિધા, કોમ્પુટર લેબ, પુસ્તકાલય વગેરે.)