Discussion Forum SMC

Discussion Forum SMC

01-10-2014 : આપની SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ) બાળકો ના નામાંકન માટે કેવા કાર્યક્રમો હાથ ધરે છે?



તારણ:

  • આશા અને આંગણવાડી કાર્યકરો દ્વારા વાલી સંપર્ક કરવો અને શિક્ષણની અગત્યતા સમજાવી બાળકોનું નામાંકન કરવાવું.
  • ગામમાં સર્વે કરવો.
  • પ્રવેશોત્સવ.
  • વાલી મીટીંગ કરવી.
  • શેરી નાટક અને રેલી દ્વારા જન જાગૃતિ.