Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-08-2016 : શિક્ષકો દ્વારા જણાવવામાં આવેલ સમસ્યાઓ માંથી પાંચમા ક્રમની મુખ્ય અને સૌથી વધુ શાળામાં જોવા મળતી સમસ્યા છે કે, વાલીઓ કન્યા શિક્ષણ પ્રત્યે જાગૃત નથી.કન્યાઓને ફક્ત પ્રાથમિક શિક્ષણ મળે અથવા અમુક સમાજની કન્યાઓને પ્રાથમિક શિક્ષણ પણ મળતું નથી .



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
  • કન્યાઓ દ્વારા સાંજના સમયે ગામના ચોરે અથવા શાળામાં કન્યા શિક્ષણને મહત્વ આપતા નાટકતથા રેલીઓ કાઢવી અને કન્યાને ભવિષ્યમાં શું અભ્યાસ કરવો તેનું તજજ્ઞની મદદથી માર્ગદર્શન આપતા કાર્યક્રમો ગામજનોની હાજરીમાં કરવામાં આવે છે.(બીજલબેન લીંબાચીયા-ભાવનગર-8153092336,જયેશભાઈ પંચારા-બોટાદ-8140400489,હિતેશભાઈ સોલ્ય-ડાંગ-9408190197,પ્રવીણભાઈ ખાચર-સુરેન્દ્રનગર-7567299909,દિલીપસિંહ વાઘેલા-ખેડા-8140008225,અરવિંદભાઈ ભોજાણી-ભાવનગર-9879970065,મહેશકુમારપ્રજાપતી-પાટણ-9099026960,અત્તામોહંમદપરસરા-મોરબી-9974693538,જીગ્નેશભાઈ રાઠોડ-સુરત-9033565586)
  • શાળામાં જે કન્યાઓ કોઈ કારણસર ગેરહાજર રહેતી હતી તેમના વાલીને વર્ગશિક્ષક દ્વારા રીસેશના સમયમાં વાલી મુલાકાત રાખવામાં આવતી હતી અને તેમનું ગેરહાજરી અંગે ચર્ચા કરીને કન્યા શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવે છે તથા શાળા દ્વારા માતૃસંમેલન, બેટી પઢાવો અને માતા-દીકરી સંમેલન યોજવામાં આવે છે.(ચિરાગભાઈ ઝાલા-અમદાવાદ-9913771188,ભુપતભાઈ દલવાડી-બનાસકાંઠા-8140702549,રમેશભાઈ સેંતા-ભાવનગર-9824819656,હીરાભાઈ ભરવાડ-સુરત-9925137702)
  • કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી તરફથી મળતી સહાય વિષે તેમના વાલીને માહિતગાર કરવા માટે સાંજના સમયે મિટિંગ રાખવામાં આવે છે અને કોઈ વાલી કન્યા શિક્ષણ ને આર્થિક રીતે પહોચી શકતા ના હોય તે કન્યાની ભલામણ ગામના જ કોઈ મોટા દાતા જોડે કરાવવામાં આવતી હતી જેથી તેમનો ખર્ચ દાતા આપી શકે.(વિઠ્ઠલભાઈ પટેલ-મહીસાગર-7575808855,પીયુશભાઇ વિરડીયા-અમરેલી-9925223987,લાલજીભાઈ ઠક્કર-કચ્છ-9913437363,કમલેશભાઈ ભટ્ટ-ભાવનગર-8141671778,અલ્પેશભાઈ નાયી-સાબરકાંઠા-9426563040)
  • કિરણ બેદી, સુનીતા વિલિયમ્સ અને સાનિયા મિર્જા અને પી.ટી. ઉષા જેવી મહાન સ્ત્રી વિષે વાત વિદ્યાર્થીનીઓ અને તેમના વાલી જોડે કરવામાં આવે છે અને શિક્ષણ બાબત ચર્ચા-વિચારણા કરવામાં આવેછે.(મનીષભાઈ સુથાર-ખેડા-9099172177,પ્રવીણભાઈ સુથાર-બનાસકાંઠા-9428980023,અમિતભાઈ ડાભી-રાજકોટ-9426269209,પંકજભાઈ પ્રજાપતિ-દાંતીવાડા-9428557463,રીનાબેન શાહ-આણંદ-9924250545)
  • શાળામાં એક શિક્ષિકા બેન હોવા જોઈએ જેથી વિદ્યાર્થીનીઓ પોતાની મુશ્કેલી તેમને કહી શકે.(રજનીકાંતભાઈ પટેલ-બનાસકાંઠા-9974052199,પ્રવીણભાઈ સુથાર-બનાસકાંઠા)