Discussion Forum Teacher
15-11-2017 : પ્રશ્ન: આપે શાળા દ્વારા થતી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ દ્વારા સમાજ સુધી ફેલાય તે માટે કરેલ નવતર પ્રયોગ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- શાળામાં થતી રોજે-રોજની શૈક્ષણિક તેમજ બાળકોની ઈત્તર પ્રવૃત્તિને ગામ લોકો સાથે શેર કરવા માટે શાળાના નામનું ફેસબુક અને વ્હોટસેપ પર ગ્રુપ બનાવવામાં આવ્યું, આ ગ્રુપમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થી તેમજ ગામના લોકો મેમ્બર તરીકે જોડવામાં આવ્યા છે. (શૈલેશકુમાર દુધાત્રા-રાજકોટ- 9409165913,દિલીપસિંહ વિહોલ-મહેસાણા- 9725871658,બંકિમભાઈ ભટ્ટ-જામનગર-9824115206, અંબાલાલ પ્રિયદર્શી-જામનગર-9913691216, સુરેશકુમાર નાગલા-અમરેલી-9925943358, ભગુભાઈ દેસાઈ-સુરેન્દ્રનગર- 9427552125, ડો.જયદીપ જોશી-જુનાગઢ- 9537977789,નીતિનભાઈ જાની-અમરેલી- 9426999923)
- વર્ગખંડમાં લેવાતી ટેસ્ટ, જુદી જુદી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિ વગેરેની માહિતી વાલી સુધી પહોચાડવા માટે સમયાંતરે એક વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે તેમજ શાળા વાર્ષિક સંમેલનમાં પાવર પોઈન્ટ પપ્રેઝેન્ટેશન દ્વારા રજુ કરવામાં આવે છે. (મેહુલભાઈ પટેલ-પાટણ-9978420305, ચીરલબેન પટેલ-સાબરકાંઠા-9909526137, શ્રધ્ધાબેન રાવલ-ભાવનગર- 9638304001, આનંદકુમાર ભુવા-મોરબી- 8905175962)
- શાળામા થતી પ્રવૃતિઓના અહેવાલ ફોટોગ્રાફ સાથે સ્થાનિક સમાચાર પત્રમા પ્રકાશિત કરવા માટે આપીએ છીએ.(કરશનસિંહ મોરી-ભાવનગર- 9737807621, જગદીશભાઈ ડાભી-ગીરસોમનાથ- 9428706584, નિયતીબેન પટેલ-ગાંધીનગર- 7600031823)
- શાળા દ્વારા તેમજ વિદ્યાર્થી દ્વારા થતી પ્રવૃત્તિ ગામ લોકો, ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ બીજા શિક્ષણપ્રેમી પાસે મેગેઝીનના રૂપમાં પહોચે તે હેતુથી શાળાનું માસિક મેગેઝીન બનાવીને વ્હોટસેપ, ફેસબુક અને ઇ-મેઈલ દ્વારા મોકલવામાં આવે છે. (ભગવાનજીભાઈ કટેશીયા-જામનગર-9925891560-કાંકરિયા વર્લ્ડ ), (જયશ્રીબેન રંઘોલીયા-જુનાગઢ-9428086079-વિદ્યા દર્શન), (લક્ષ્મણસિંહ સોલંકી-બનાસકાંઠા-9979782719-શાળા ગુલાબ), (જગદીશભાઈ રાણોદર-પાટણ-9427395745-રમકડું), (સતીષકુમાર પ્રજાપતિ-પંચમહાલ -9978779260-બાલગુંજન), (ગૌતમભાઈ ઇન્દ્રોડીયા-રાજકોટ-9426516945-પ્રજ્ઞા પમરાટ(પ્રજ્ઞા સ્પેશિયલ)
- શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિ દેશના ગમે તે છેડેથી જુવે માટે યુટ્યુબ પર ચેનલ શરુ કરવામાં આવી છે જેમાં શાળામાં થતી જુદી જુદી પ્રવૃતિના વીડિઓ મૂકવમાં આવે છે. (નીરવભાઈ ચૌહાણ - ભાવનગર - 9586116776 - shikshan na stroto), (રામજીભાઈ રોટાતર - બનાસકાંઠા - 9726658508 - ramji rotatar)
- શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિ અઠવાડિયે, પંદર દિવસે તેમજ એક મહીને લોકલ એરિયામાં ચાલતી જે-તે ટી.વી. ચેનલના માધ્યમ દ્વારા સમગ્ર જીલ્લામાં આ પ્રવૃતિનું પ્રસારણ કરવામાં આવે છે. (આકિબહુસૈન મન્સૂરી-અમદાવાદ- 7878711192,નિશીથભાઈ આચાર્ય-અમદાવાદ-9662359321)