Discussion Forum Teacher

Discussion Forum Teacher

22-03-2015 : જો આપને શાળામાં આવતી મુશ્કેલીઓ વિષે કે કોઈ અન્ય શિક્ષણ ને લગતી બાબતો અંગે બિન આંકડાકીય માહિતી સંચાર કરવો હોય તો આપ કોની સાથે કરવા ઈચ્છશો?



તારણ:

  • GCERT,SSA,DIET,TPO, DPO,CRC અને BRC,આચાર્ય, વિષય નિષ્ણાત, , શિક્ષકો, IIMસાથે
  • સ્થાનિકપ્રશ્નોનાઉકેલમાટેSMC સભ્યોની સાથે
  • શૈક્ષણિક બાબતોના નિરાકરણ માટે કેળવણી નિરિક્ષક અથવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે
  • માર્ગદર્શન માટે તાલુકા કક્ષાએ સી.આર.સી, બી.આર.સી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અનેજિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ રાજ્ય કક્ષાએ માર્ગદર્શન મેળવવા માટે રાજ્યના શૈક્ષણિક અધિકારીઓ સાથે ટેકનોલોજીના માધ્યમથી ઇન્ટરનેટ દ્વારા ઇ-મેઈલ ની મદદથી તેમજ અન્ય એપ્લીકેશન દ્વારા દ્વિ-પક્ષીય માહિતી તેમજ પ્રશ્નોની આપ-લે કરીને સાચુ માર્ગદર્શન મેળવી શકાય.
  • વિષયવસ્તુ માટે જીસીઈઆરટી ના વિષય કન્વીનરશ્રીઓ અને સ્ટેટ રિસોર્સ ગ્રુપના સભ્યો સાથે
  • વહીવટી સમસ્યા માટે જિલ્લા શિક્ષણ સમિતિના સભ્યો સાથે
  • અનુભવી શિક્ષક સભ્યો સાથે કેમકે તેમને શાળા તથા વર્ગખંડ ને લગતી સમસ્યા ઓનો વધુ અનુભ વહોય છે .
  • દરેક૧૦શાળામાટેએકમોડરેટરહોયતેની સાથે એક શિક્ષણના નિષ્ણાત વ્યક્તિ હોય જે ફક્ત મુશ્કેલી ઉકેલવાનું જ કામ કરે અને તેને બીજી કોઈજ વહીવટી કામગીરી સોપવામાં આવે નહિ.
  • આબાબતબહુસંવેદનશીલકહેવાયએટલેકોઈશિક્ષણવિદ, શિક્ષણમાં રસ ધરાવતા વ્યક્તિઓ અને નિષ્ણાત વ્યક્તિઓની એક કમિટી બનાવી અને તેમની સલાહ લેવી જોઈએ.
  • જીલ્લાપ્રમાણે માહિતી સંચાર માટે અલગ અલગ વિભાગ હોવા જોઈએ.