Discussion Forum SMC
05-01-2016 : આપની શાળાની એસ.એમ.સી. લોકભાગીદારી દ્રારા વિધાર્થીઓનેસામાન્યજ્ઞાન પૂરું પાડવા માટે કોઈ પ્રવુતિ કરી હોય તો તેની ટૂંકી વિગતજણાવો.
તારણ:
- એસ.એમ.સી સભ્યોએ આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનાર એસ.એમ.સી સભ્યોનું નામ પણ આપેલ છે.
- શાળામાં એસ.એમ.સી.સભ્યોદ્રારા ન્યુજ પેપર અનેજનરલ નોલેજ નામેગેઝીનનુંલવાજમ ભરી આપવામાં આવે છે.તેથી વિધાર્થીઓને દેશ-દુનિયામાં બનતી ધટનાઓ જાણી પોતાના સામાન્યજ્ઞાનમાં વધારો કર્યો.-અલ્પેશભાઈદલ્સણીયા,જી-જામનગર-ભુપેન્દ્રપ્રસાદ પંચાલ,જી.આણંદ
- ગામના ભણેલા યુવાનો દ્રારા ગામના બાળકોના ઘરે જઈ તેમને સામાન્યજ્ઞાન ની જાણકારી આપી શકે તેવી વ્યવસ્થા એસ.એમ.સી. સભ્યો દ્રારા કરેલ છે.-કમલેશભાઈ લીલા ,જી-રાજકોટ
- એસ.એમ.સી. સભ્યો દ્રારા શાળામાં અઠવાડિયામાં નક્કી કરેલા દિવસે ગામમાંથીડોક્ટર,એન્જીયર,તલાટી મંત્રી,શિક્ષણવિદ જેવા શિક્ષણમાં રસ ધરાવતા વ્યક્તિને શાળાની મુલાકાત માટે લઈ આવામાં આવે છે.હાજર વ્યક્તિ તેમના અનુભવ દ્રારા બાળકોમાં સામાન્યજ્ઞાન વધારોકર્યો.-ઘનશ્યામસિંહ રાઠોડ,જી.જૂનાગઢ-ભાવેશભાઈ પંચાલ,જી.પાટણ- જીતુભાઈ ચુડાસમા,જી.ભાવનગર
- એસ.એમ.સી. સભ્યો દ્રારા ગામમાંરાત્રે વાંચન વર્ગ શરુ કરવામાં આવ્યા છે.રાત્રે વાંચન વર્ગ દરમિયાન શિક્ષક અને એસ.એમ.સી. સભ્યો બાળકોની મુલાકાત લઈ બાળકોમાં સામાન્યજ્ઞાન વધારોકર્યો.-સુરેશભાઈઠકકર,જી.પાટણ
- ગામના ભણેલા યુવાનો દ્રારા ગામના બાળકોનાસામાન્યજ્ઞાનમાં વધારો કરવા માટે સામાન્યજ્ઞાનની ટેસ્ટનું આયોજન કરવામાં આવે તેવીવ્યવસ્થા એસ.એમ.સી. સભ્યો દ્રારા કરેલ છે.-મારડિયાયાસ્મીનબેન,જી.રાજકોટ
- શાળામાંવિધાર્થી દ્રારા જનરલ નોલેજ બેંકની સ્થાપના કરવામાં આવી છે.જેમાંબાળકો નવરાશ ના સમયમાં જનરલ નોલેજનીઆપ-લેકરે છે અને જરૂર પડે તો શિક્ષક અને એસ.એમ.સી. સભ્યોને પણ આ પ્રકિયામાં સહભીગી કરવામાં આવે છે.-ત્રિલોકભાઈ ગોહિલ,જી.જુનાગઢ