Discussion Forum SMC
05-05-2016 : શુંએસ.એમ.સી.સભ્યો દ્રારા વિધાર્થીઓને મુલ્ય શિક્ષણ મળી રહે તેમાટે કોઈ પ્રવુતિ કરવામાં આવે છે? ટૂંકમાંવિગત જણાવો.
તારણ:
- એસ.એમ.સી.સભ્યો આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર એસ.એમ.સી.સભ્યનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
- શાળાની પ્રાર્થનાસભા બાળકેતૈયારકરેલભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવનાર ક્રાંતિકારીઓના ૯૦ જેટલા કલર કાર્ડ્સ માંથી દરોરજ એક કાર્ડ રજુ કારવામાં આવે છે.( મેહુલકુમાર પ્રજાપત-મહેસાણા-9428224326)
- શાળામાંપદ્ધતિસરનાંવિવિધ વૃક્ષોનું વાવેતર,ઉછેર કે જેમાં બધાં બાળકોને સાંકળી વૃક્ષો પ્રત્યે સભાન બની ઘરે, ખેતરે કે સીમમાં વૃક્ષોનીઉપયોગીતા સમજે છે.જેથી સમૂહજીવન,પ્રકૃતિપ્રેમ,જૂથકામ જેવા ગુણોનો વિકાસ થાયછે.(ઈશ્વરભાઈ હેમાભાઈ ચૌહાણ-બનાસકાંઠા-9979413506)
- શાળા મા અઠવાડિયે એક વાર બાળકો ભેગા મળીને ચર્ચા દરમિયાન તમે શાળામાંથી શુ શીખવા મળ્યુ અને બહારથી શુ શીખવા મળ્યુ એનુ મુલ્યાંકનકરવાનું કહેવામાં આવે અને રજાના દિવસોમાં તેનો પ્રોજેક્ટ બનાવવાનું કહેવામાં આવે(જીતેન્દ્રભાઈ સોલંકી-જુનાગઢ-9726271758)
- શાળામાં પ્રાર્થનાસભા બાળકે કરેલ સારું કામ બાળક રજુ કરે અને ધોરણ પ્રમાણે સૌથી સારું કામ શાળાના બુલેટીન બોર્ડ પર બાળકના કામ અને ફોટા સાથે મુકવામાં આવે છે.(સુરેશભાઈ ધનજીભાઈ-અમરેલી-9925943358)
- દરરોજ શાળાની પ્રાર્થનામાં આજનો દિન મહિમા અંતર્ગત મહાપુરૂષોનાજન્મદિવસ, વિશેષ દિન, ઇતિહાસમાં આજનો દિવસ વગેરે શિક્ષકની સહાયથી બાળકો દ્વારારજુ કરવામાં આવે છે.(દુષ્યંતકુમાર મેહતા-ગીર સોમનાથ-9033231202)