Discussion Forum SMC
11-01-2015 : શાળા વ્યવસ્થાપન સમિતિની માસિક બેઠકમાં મુદ્દાઓ પર કરવામાં આવેલી ચર્ચા પર પોતાની સમજ કેવી રીતે બનાવો છો?
તારણ:
- ૨૨% માસવાર અને વાર્ષિક યોજનાઓ નક્કી કરવી.
- ૧૮% દરેક કાર્યની વહેંચણી માટે સભ્યની ચોક્કસ જવાબદારી નક્કી કરવી.
- ૨૦% બેઠકમાં કરવામાં આવેલ ચર્ચા અને નિર્ણયોનું દસ્તાવેજીકરણ કરવું.
- ૨૧% કાર્ય પૂર્ણ કરવા માટે જરૂરી સંસાધનો પર ચર્ચા કરવી.
- ૧૯% દરેક બેઠકમાં કોઈ વિશેષ મુદ્દાને ધ્યાનમાં લઈને સભ્યોની ક્ષમતા વધારવાના પ્રયત્ન કરવા.