Discussion Forum SMC
15-06-2015 : આપની શાળામાં એસ.એમ.સી. મીટીંગ નું આયોજન કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? દરેક મીટીંગ અને તેના નિર્ણયોની નોંધ આપ કેવી રીતે રાખો છો?
તારણ:
- સભ્યો દ્વારા પ્રથમ મીટીંગ બોલાવાય છે અને આગળની તમામ મીટીંગની તારીખ તેમાં અગાઉથી નક્કીકરવામાં આવે છે. ત્યારબાદ સભ્ય સચિવ દ્વારામીટીંગના ૩-૫દિવસ પહેલા મીટીંગના મુદ્દા પ્રમાણે એજન્ડા નક્કી કરીને દરેક સભ્યની રૂબરૂ મુલાકાત લઇ વ્યક્તિગત લેખિતમાં અથવા ફોનથી એજન્ડા સહીત જાણ કરવામાં આવે છે અને તેમની પાસેથી જાણ બદલાની સહી લેવામાં આવે છે.
- એક સમિતિમાં વોટ્સ એપ દ્વારા અનેનોટીસ બોર્ડ પર મુદ્દા લખીનેમીટીંગનીજાણ કરવામાં આવે છે.
- ત્યારબાદ મીટીંગમાં એસ.એમ.સીના દરેક સભ્ય પાસે રહેલ બુકમાં તેઓ રીવ્યુ લખે છે અને નોંધ કરે છે.ગામલોકોપણમીટીંગની ચર્ચા માં ભાગીદારી કરે છે.
- દરેક સભ્ય પાસે પોતાની ડાયરી હોય છે તેઓ મીટીંગના મુદ્દા પર પોતાનાવિચારો રજુ કરે છે.અને સભ્યસચિવ દ્વારા હાજરી નોંધવામાં આવે છે.જો કોઈ સભ્ય ગેરહાજર રહે તો તેમની પાસેથી કારણ પૂછીને તેમનેચર્ચા નોંધ મોકલવામાં આવે છે.
- ત્યારબાદ મીટીંગમાં સર્વસંમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે મીટીંગમાંલેવાયેલનિર્ણયોનીનોંધમીનીટ્સબુકમાંકરવામાંઆવેછે. કરેલ ઠરાવની નોંધ ઠરાવ બુકમાં કરવામાં આવે છે