Discussion Forum SMC

Discussion Forum SMC

20-01-2015 : કન્યા શિક્ષણને પ્રાધાન્ય આપવા અને કન્યાઓની હાજરી વધારવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિએ કઈ કઈ પ્રવૃત્તિ કરેલ છે? અને તેનું શું પરિણામ શું આવ્યું?



તારણ:

  • નિયમિત વાલી મીટીંગ
  • શાળામાં કુમાર અને કન્યાઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા કરવી.
  • શાળામાં કિશોરી મેળાનું આયોજન, કન્યા જાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ, રસોઈ હરીફાઈ, નિયમિત શાળાએ આવતી કન્યાઓને પ્રોત્સાહિત કરવી, પ્રવેશ ઉત્સવ, કન્યા કેળવણી અને શિક્ષણનું મહત્વ,વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવી પ્રવૃતિઓ કરવાથી કન્યાઓની હાજરીમાં વધારો જોવામળ્યો.