Discussion Forum SMC

Discussion Forum SMC

20-02-2015 : શાળા વિકાસ માટે શિક્ષકોએ નીચેનામાંથી કઈ પ્રવૃતિઓ કરેલ છે?



તારણ:

  • શાળા વિકાસ માટે શિક્ષકોએ નીચેનામાંથી કઈ પ્રવૃતિઓ કરેલ છે?
  • ૮૯% સભ્યોના કહેવા અનુસાર શાળામાં શિક્ષકો બાળકોને પ્રોત્સાહિત કરે છે.
  • ૭૫% મંતવ્ય પ્રમાણે શાળામાં શિક્ષકો બાળકોને માનસિક અને શારીરિક સજાકરતા નથી.
  • ૮૫% મંતવ્ય મુજબ શિક્ષકો બાળકોને ગુણવત્તાલક્ષી અને પ્રવૃતિમય શિક્ષણ પૂરું પાડે છે.
  • ૭૯% મંતવ્યો અનુસાર શાળામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા અને તેની ગુણવત્તાની દેખરેખ રાખે છે.
  • શિક્ષકો બાળકોને શૈક્ષણિક સાધનોની જાણકારી અને ઉપયોગિતાની સમજ કેળવે તેવો ૭૭% સભ્યોનો મત છે.
  • ૮૪% મતાનુસાર શિક્ષકો બાળકો સાથેનો વર્તન વ્યવહાર યોગ્ય રાખે છે.