Discussion Forum SMC

Discussion Forum SMC

20-09-2014 : ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણના અધિકાર મુજબની સુવિધાઓ છે કે નહી તેની ચકાસણી કરવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કઈ બાબતો ધ્યાન માં લેવામાં આવે છે?



તારણ:

  • પૂરતા શિક્ષકો
  • છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય
  • પૂરતા ઓરડા
  • પીવાના પાણી ની સુવિધા
  • શિક્ષકદીઠ વર્ગખંડ
  • શાળા પુસ્તકાલય