Discussion Forum SMC

Discussion Forum SMC

21-10-2014 : શાળા વ્યવસ્થાપન સમિતિની મીટીંગ ની કાર્ય પદ્ધત્તિ થી આપને સંતોષ છે કે કેમ? આપે કોઈ બાબત અંગે રચનાત્મક સૂચનો કરેલ છે?



તારણ:

  • ૭૪ % SMC સભ્યોને મીટીંગની કાર્ય પદ્ધતિથી સંતોષ છે. ૨૬ % SMC સભ્યોને મીટીંગની કાર્ય પદ્ધતિથી સંતોષ નથી.
  • શાળા માં બાળકો નિયમિત આવે તે માટે કુટુંબ ના કોઈ યુવાન વ્યક્તિ ને જવાબદારી આપવી.
  • બાળકોને કમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે કે નહિ તે માટે સૂચનો કરેલ છે.
  • મધ્યાહન ભોજન નો પુરતો લાભ મળે છે કે નહિ તે માટે પ્રયત્નો કરવાની જરૂર છે.
  • વાલી મીટીંગ માં વધુમાં વધુ વાલીઓ ભાગ લે તે માટે પ્રયત્નો કરવા.
  • પ્રજ્ઞા અભીગમ થી વધુ માં વધુ વાલીઓને પરિચિત થાય એ ખુબ જરૂરી છે.
  • કન્યા શિક્ષણ પર ભાર મુકવા માટે સુચન કરેલ છે.