Discussion Forum SMC
22-05-2014 : બાળકોના શબ્દભંડોળ વધારવા માટે શું શું પ્રયત્ન કરવા જોઈએ ?
તારણ:
- દર અઠવાડિયે શબ્દકોશ માંથી પાંચ શબ્દો શોધી લાવવા
- રોજ બોર્ડ ઉપર પાંચ નવા શબ્દો લખીને
- શબ્દોની ક્વીઝ સ્પર્ધા દ્વારા
- રોજ પ્રાથનાસભામાં બાળકોએ બે કે ત્રણ નવા શબ્દો અને તેનો અર્થ જણાવવો
- આપની શાળા વ્યવસ્થાપન સમિતિ (એસ.એમ.સી) દ્વારા વિદ્યાર્થીઓના અને શાળાના વિકાસ માટે કોઈ નવીનીકરણ કરવામાં આવ્યું હોય તો તેની ટૂંકી વિગત જણાવો.