Discussion Forum SMC
05-11-2015 : શાળાના શિક્ષકોઆરીતેસરળતાથી બાળક શીખી જાય તે માટેઅલગ-અલગ પ્રવુતિઓ કરતા હોય છે.શું આપે શિક્ષકોની આવી કોઈ પ્રવુતિ ધ્યાનમાં લીધીછે?ટૂંકમાં જણાવો.
તારણ:
- વિધાર્થીઓનું અંગ્રેજીમાં શબ્દભંડોળ વધે તે માટે વિધાર્થીઓને રોજ એક સ્પેલીગ તૈયાર કરવા આપે છે.-હરેશભાઈઅઢિયોલ-જી.પાટણ
- શિક્ષકે સામાજિક વિજ્ઞાન વિષયમાં દેશનીઆઝાદીમાટેની વિવિધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશેની માહિતી મેળવે અને તેમના વિશેજાણવામાં રસ ઉત્પન્ન થાય તે માટે 90 જેટલા ક્રાંતિકારીઓના નામ, તેમના ફોટા અનેટૂંકી માહિતી આપતા અલગ અલગ 90 કાર્ડ તૈયાર કરી અને વર્ગખંડમાં લગાવવામાં આવ્યાજેથી વિધાર્થીઓ ફ્રી સમયે ,રિશેષમાં તેમજ દરરોજ પ્રાથનામાં આ કાર્ડનું વાંચનકરતા.આ રીતે વિધાર્થીઓ સરળતાથી શીખી ગયા.-મેહુલકુમાર પ્રજાપતિ,જી-મહેસાણા
- શિક્ષક વિધાર્થીને બેંક વિશેનાપાઠની સમજ આપવા માટે વિધાર્થીઓને બેંકની મુલાકાતે લઈ ગયા.-હિતેષકુમાર બારોટ-જી.બનાસકાંઠ
- શિક્ષકેકાવ્ય શીખવવા માટે મેદાનમાં સંગીત અનેદાદરામાં સાતવાર,બાર મહિના વગેરે શબ્દો લખેલાછે.ભગવાનજી કટેશિયા- જી.જામનગર
- શિક્ષક વિધાર્થીઓને સરવાળા-બાદબાકી શીખવા માટે મૃત વસ્તુઓ,મણકા,ચિન્હો અને ચિત્રકળાનો ઉપયોગ કરે છે.-ચિરાગભાઈ ભાવસાર-જી.આણંદ,કમલેશભાઈ મહેરીયા-જી.મહેસાણા