Discussion Forum SMC
15-08-2015 : શાળામાંજો આંગણવાડી વર્કરને ફરજીયાત પણે સભ્ય બનાવવાની નિમણુક કરવામાં આવે તો શુંતેનાથી એસ.એમ.સીમાં અને ખાસ કરીને મહિલા સભ્યોની શાળા વિકાસની કામગીરીમાં સુધારો જોવા મળશે?
તારણ:
- ૯૧% એસ.એમ.સી. સભ્યોના માનવા પ્રમાણે જો આંગણવાડી વર્કરને ફરજીયાત પણે સભ્ય બનાવવાની નિમણુક કરવામાં આવે તો તેનાથી એસ.એમ.સીમાં અને ખાસ કરીને મહિલા સભ્યોની શાળા વિકાસની કામગીરીમાં સુધારો જોવા મળશે.