Discussion Forum Teacher
15-04-2016 : આ પ્રવૃત્તિ કરાયા પછી તેનું પરિણામ શું આવ્યું?
તારણ:
- ૧૮૫ શિક્ષક કે જેઓએ નવીન પ્રવૃત્તિ કરીને નીચે મુજબ પરિણામ મેળવેલ છે.
- શાળામાં ઘરકામ કરીને આવવાની છૂટ આપવામાં આવતી જેથી બાળકો શાળાએ વિનાસંકોચે થોડા મોડા આવતા હતા પણ ગેરહાજર ન હોતા રહેતા.
- આ બાળકો બીજા શાળાના બાળકો સાથે રમત-ગમતની પ્રવૃત્તિ દ્વારા એક બીજાની નજીક આવતા હતા અને સરળતાથી હળીમળી જતા હતા.
- મજૂરી પૂરી થયા પછી બીજા ગામ ગયા પછી પણ અભ્યાસ ચાલુ રહેતો હોવાથી વિદ્યાર્થીનો ડ્રોપઆઉટ રેશિયો બહુ ઓછો થયો છે.
- શાળામાં બાળકોને જરૂરી સામગ્રી વિનામૂલ્યે આપવામાં આવતી હતી જેથી માતા-પિતા ને કોઈ નવો ખર્ચ કર્યા વગર બાળકને શાળાએ મોકલતા થયા છે.