Discussion Forum Teacher
05-03-2017 : પ્રશ્ન:- ગણિત વિષય રસપ્રદ બને અને સરળતાથી વિદ્યાર્થીઓ સમજી શકે તે માટે કરેલ પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- બાળક જયારે વર્ગખંડમાં આવે તથા બહાર જાય ત્યારે તેમને સંખ્યારેખા, સ્થાનકિંમત વગેરે શીખે તે માટે શાળાની લોબી પર સંખ્યારેખા, સ્થાનકિંમત વર્તુળ દોર્યું બાળકો આવતા જતા તેના પર ચાલ્યા જાય અને સંખ્યા રેખા પરથી સંખ્યા, સરવાળા, બાદબાકી, સ્થાનકિંમત શીખે અને ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે. (કલપેશભાઈ ફેફર-મોરબી-૮૮૬૬૪૪૧૪૪૪, પ્રવીણસિંહ ઝાલા-ખેડા-૯૯૦૪૩૬૪૯૭૧)
- બાળકોને ગણિત વિષય રમત અને ગમતની મદદ થી શીખવાડવા વર્ગખંડની અંદર ગાણિતિક પઝલ, ન્યુઝપેપરમાં આવતી ગાણિતિક મથામણ(પઝલ), ગાણિતિક સાપસીડ, ગુરુજી કી ચેલેન્જ, બીજ ગણિતના કોયડા, જુદા જુદા ગાણિતિક TLM, કોમ્પ્યુટર પર દાખલા, એકીબેકી અને અવિભાજ્ય-વિભાજ્ય સંખ્યા ની ગેમ વગેરે પ્રકારની ગેમ, મટીરીયલ તેમજ વિવિધ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકોને આ પ્રકારની રમત વધુ રસપ્રદ કરવા જુદા જુદા જૂથ પાડીને સાચા જવાબના પોઈન્ટ આપવામાં આવે છે જેથી કરીને બાળકો સતત વધુ પોઈન્ટ મેળવવા વધુ મહેનત કરતા અને મથામણ કરતા થયા છે.(પીન્ટુબેન પટેલ-પંચમહાલ-૮૯૮૦૫૯૦૯૧૭, અમિતભાઈ મોરી-સુરેન્દ્રનગર-૮૮૬૬૬૫૫૮૬૧,દમયંતીબેન પટેલ-કચ્છ-૯૪૦૮૮૩૭૨૫૦, ગાયત્રી ડાભી-પોરબંદર-૯૪૨૮૮૪૨૬૯૫, મશરૂભાઈ રબારી-ધાનેરા-૯૪૨૬૨૩૬૮૪૨, અશોકભાઈ પરમાર-કચ્છ-૯૪૨૭૨૪૯૩૬૨, લાલજીભાઈ પંચાલ-સુરેન્દ્રનગર-૯૪૨૭૩૨૩૦૪૬, તેજસભાઈ મસાલીયા-બનાસકાંઠા-૯૪૨૮૬૭૫૩૦૩, ભાવિનભાઈ કોરિયા-પોરબંદર-૯૫૮૬૬૨૦૭૧૯, કમલેશભાઈ લીલા-રાજકોટ-૯૬૦૧૮૪૦૩૩૩, ભામીનીબેન મિસ્ત્રી-બનાસકાંઠા-૯૪૨૯૩૧૦૧૯૨, જયદેવભાઈ ભટ્ટ-જુનાગઢ-૯૭૧૨૯૨૧૩૪૧ક, રામજીભાઈ રોટાતર-બનાસકાંઠા-૯૭૨૬૬૫૮૫૦૮,શાંતીબેન પરમાર-જુનાગઢ-૯૮૨૪૪૯૩૮૦૯, ભાનુપ્રસાદ પંચાલ-આણંદ-૯૭૩૭૨૨૯૬૭૦, રમેશભાઈ સેતા-ભાવનગર-૯૮૨૪૮૧૯૬૫૬, માલદેભાઈ કરવાદરા-પોરબંદર-૯૮૨૫૦૧૩૩૨૧, પુજાબેન પૈજા-રાજકોટ-૯૮૨૫૪૨૪૬૬૧)
- બાળકો ચડતા ઉતરતા ક્રમની સંખ્યા શીખે તે હેતુ થી શાળાના દાદર પર ચડતી ઉતરતી સંખ્યા પેન્ટિંગ કરીને લખવામાં આવી છે જેથી ચડતા-ઉતરતા વાંચી શીખી શકે.(મિલનભાઈ રાવલ-ભાવનગર-૯૦૧૬૯૮૨૧૯૯)
- વર્ગખંડની અંદર બાળક જ્યાં જુવે ત્યાં ગણિત શીખી શકે તે હેતુથી શાળામાં જ મેથ્સ રૂમ અથવાતો ગાણિતિક-વિજ્ઞાન કોર્નર બનાવવામાં આવ્યો છે જેમની દીવાલ પર ગાણિતિક સુત્રો તેમજ તેના સિદ્ધાંતો લખવામાં આવ્યો છે.(ભાદુભાઈ દેસાઈ-સુરેન્દ્રનગર-૯૪૨૭૫૫૨૧૨૫, પ્રવીણભાઈ મકવાણા-ભાવનગર-૯૪૨૮૬૧૯૮૦૯, મોરી કરણસિંહ-ભાવનગર-૯૭૩૭૮૦૭૬૨૧)
- બાળકોને ઘડિયા શીખવાડવા માટે પ્રાર્થનાખંડ તેમજ વર્ગખંડમાં ઘડિયા ગાન કરાવવામાં આવે છે.(પ્રતિકભાઈ રૂડાની-અમરેલી-૯૪૨૯૫૫૯૩૦૮, મિહિરભાઈ સોલંકી-મેહસાણા-૯૫૧૦૩૭૩૭૭, શિરીષભાઈ પટેલ-સુરત-૯૭૧૪૪૭૫૩૨૦, શેખ સાકીરહુસેન-મહીસાગર-૯૯૦૪૫૫૮૬૭૩)