Discussion Forum Teacher
08-08-2014 : શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની રચના અંગે આપના મંતવ્યો જણાવો.
તારણ:
- શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોને કામગીરી વિષે જાણકારી હોવી જોઈએ. સભ્યો કોઈ પણ સમયે કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ.
- જે વ્યક્તિને શિક્ષણ વ્યવસ્થા અંગે જાણકારી હોય અને જે કામગીરી કરવા માટે સજાગ અને તત્પર હોય તેવા સભ્યોને SMC ના સભ્ય બનાવવા જોઈએ.