Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-10-2015 : શું આપે આપની શાળા માં કે અન્ય શાળા માં શિક્ષકો ને નવતર પ્રવૃત્તિકરવા માટે પ્રોત્સાહિત કરેલ છે ? જો હા તો કઈ રીતે ટૂંક માં જણાવો.



તારણ:

  • પોતાનાકલસ્ટરના તમામ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા પોતાનાકલસ્ટરના શિક્ષકે કરેલ નવત્તર પ્રયોગ અને બીજા શિક્ષકે કરેલ નવત્તર પ્રયોગનુંમેગેઝીન બહાર પાડવામાં આવે છે.અને બધા શિક્ષકોને ઈમેલદ્રારા મેગેઝીન મોકલવામાં આવે છે.-વિપુલભાઈ ચૌહાણ-સી.આર.સી.નાંડોદ-જી.નર્મદા,
  • શાળામાં નક્કી કરેલા સમયેશિક્ષકોનીમીટીંગનું આયોજન કરવામાં આવતું .આ મીટીંગમાં તેમની સમસ્યાનું સમાધાન કરવામાં આવતું અને મીટીંગમાં નવતર પ્રયોગની માહિતી આપવામાં આવતી..-મેહુલભાઈ ત્રિવેદી-જી-અમરેલી,ભુપેન્દ્રપ્રસાદ પંચાલ-જી.આંણદ,
  • શાળામાં નક્કી કરેલા સમયેશિક્ષકોનીમીટીંગનું આયોજન કરવામાં આવતું .આ મીટીંગમાં તેમની સમસ્યાનું સમાધાન કરવામાં આવતું અને મીટીંગમાં નવતર પ્રયોગની માહિતી આપવામાં આવતી..-મેહુલભાઈ ત્રિવેદી-જી-અમરેલી,ભુપેન્દ્રપ્રસાદ પંચાલ-જી.આંણદ,
  • શિક્ષક વિનોદકુમાર ત્રિવેદી પોતાના ફંડ(દર મહિને ૨૦૦૦ રૂપિયા) માંથી શાળાના તમામ શિક્ષક નવી પ્રવુતિ કરવા માટે જોઈતી વસ્તુઓ લાવવા માટે મદદ કરે છે.-વિનોદકુમાર હિરાણી –જી.બોટાદ
  • નવત્તર પ્રયોગ કરનાર શિક્ષકને આર્થિક મદદ અને સમયદાન કરી મદદ કરી છે.શિક્ષક સાથે ચર્ચા દ્રારા નવત્તર પ્રયોગની જાણકારી આપવી. -મુકેશભાઈમકવાણા-જી.પોરબંદર,પ્રીતીબેન કોટેચા- જી.પોરબંદર,રતિલાલ કણઝરિયા-જી.સુરેન્દ્રનગર
  • શિક્ષકને નવત્તર પ્રયોગોનો વિડીયો અને પ્રવુતિઓના ફોટો બતાવીને પ્રોત્સાહિત કર્યા.-જયદીપભાઈ ચન્દુલાલભાઈ-જી.રાજકોટ,મનોજભાઈપટેલ- જી.વલસાડ,
  • શિક્ષકેઆઈ.આઈ.એમ.દ્રારાઆપેલ જવાબના રૂપમાં મળેલ પત્રનીશિક્ષકો સાથે ચર્ચા કરીનવત્તર પ્રયોગની જાણકારી શિક્ષકોને આપે છે.-જીતુભાઈચુડાસમા-જી.ભાવનગર,પ્રજ્ઞેશભાઈ વ્યાસ-જી.પાટણ,રમેશચંદ્ર પટેલ-જી.ભરૂચ,વર્ષાબેન સોલંકી- જી.ખેડા,
  • શિક્ષકે તેના સાથી શિક્ષકને સામાજિક વિજ્ઞાનમાં રાજયના નામ યાદ રાખવા બાળકોને થતી સમસ્યાના સમાધાન માટે હાજરીપુરતી વખતેરાજયના નામ બોલવા કહયું.શિક્ષકે આ રીતે નદીઓ,પહાડો,ફૂલ,ફૂલ,પક્ષી વગેરના નામ બાળકોને શીખવ્યા.અંગ્રેજીનાસ્પેલિંગ પણ શીખવ્યા..-કુસુમબેન પટેલ-જી.ગાંધીનગર,રમેશભાઈ ઓડેદરા -જી.પોરબંદર
  • અમારી શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા નયનાબેન પટેલને આઅંગે જરૂરી માર્ગદર્શન આપેલ.અને તેમણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ગામના દરેકકુટુંબમાં બાળકોને મોકલીને કુટુંબ પત્રક ભરાવેલ.તથા વસ્તી ગણતરી અને તેનીજરૂરીયાત વિગતસર બાળકોને શીખવાડેલછે.-અકબરભાઈ મુલતાની-જી.આંણદ
  • શિક્ષકેવોટ્સએપવાપરતા શિક્ષકોનું ગ્રુપ બનાવ્યું.પોતે કરેલ નવત્તર પ્રોયોગની જાણકારી,પ્રવુતિના ફોટો વગરે શેર કરે છે.-લાલજીભાઈ પંચાલ-જી.અમદાવાદ,મનોજભાઈપટેલ -જી.વલસાડ,રમેચંદ્ર પટેલ -જી.ભરૂચ,